Publish Date: Wed, 30 Jan 2019 (15:13 IST)
Updated Date: Wed, 30 Jan 2019 (15:14 IST)
પત્ની- તમે આ ફેસબુક પર દરરોજ
શાયરી લખો છો કે
ये तेरी जुल्फें है जैसे रेशम की डोर
આ કોના માટે લખો છો
પતિ- તારા જ માટે મારી જાન
પત્ની- તો આ રેશમની ડોર ક્યારે
દાળમાં આવી જાય તો આટલી બૂમ શા માટે પાડો છો