Publish Date: Wed, 07 Jun 2017 (13:41 IST)
Updated Date: Wed, 07 Jun 2017 (13:42 IST)
છોકરા – તારું નામ શું છે ?
છોકરી- મીના અને.
તારું નામ શું છે ?
છોકરા – કમીના.
છોકરી- ચલ … હટ.
આ પણ કોઈ નામ છે.
છોકરા- મારી પાસે દસ મિનિટ બેસ પછી.
તૂ પોતે મને એ જ નામથી બોલાવશે!!!!