એક માણસ દાંતના ડાક્ટર પાસે ગયો ડાક્ટર- આગળના ત્રણ દાંત કેવી રીતે તૂટી ગયા માણસ- પત્નીએ સુખડી બનાવી હતી એ ખાધી ડાક્ટર- તો ના પાડી દેવાય ને પતિ- તો પછી 32 ના 32 તૂટી જતા ...