Publish Date: Sat, 19 Sep 2020 (18:31 IST)
Updated Date: Sat, 19 Sep 2020 (18:34 IST)
ટીચર - તુ કાલે શાળામાં કેમ નહોતો આવ્યો ?
વિદ્યાર્થી - સર કાલે મારી ઘરે પૂજા હતી..
ટીચર - પણ તુ તો પરમ દિવસે પણ નહોતો આવ્યો... તેનુ શુ..
વિદ્યાર્થી - સર પરમ દિવસે મારા ઘરે પ્રિયા હતી !!