Publish Date: Sat, 14 Oct 2017 (17:02 IST)
Updated Date: Sat, 14 Oct 2017 (17:30 IST)
આળસી બાળક - પિતાજી એક ગ્લાસ પાણી આપો..
પિતાજી - તુ જાતે જ પી લે..
બાળક - પ્લીઝ આપો ને..
પિતા - જો હવે પાણી માંગ્યુ તો થપ્પડ મારીશ
બાળક - થપ્પડ મારવા આવો તો પાણી લેતા આવજો..