Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી જોક્સ- એપ્રિલ ફૂલ

ગુજરાતી જોક્સ- એપ્રિલ  ફૂલ
, મંગળવાર, 31 માર્ચ 2020 (20:49 IST)
અપ્રેલ ફૂલ તો અમારા પિતાજી બનાવતા હતા 
 
કહેતા હતા... 
 
જો કોઈ છોકરીથી ચક્કર છે તો બતાવી  દે 
 
અમે તારું લગ્ન કરાવી નાખીશ 
 
હિમ્મત કરીને જણાવ્યું તો... 
 
પિતાજીએ મોટા વાસથી આટલું માર્યું કે અત્યાર સુધી સોજાયેલો છે.... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો નિધન, પરિવારમાં શોક છવાયું