Publish Date: Mon, 13 Apr 2020 (17:08 IST)
Updated Date: Mon, 13 Apr 2020 (17:11 IST)
ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો પુરૂષ છે પણ
એ ત્યાં જઈ શકતો નથી
પપ્પૂ- મહિલા શૌચાલય
ટીચર - વાહ વાહ - જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને
તેને કલાસનો મોનિટર બનાવી દીધું.