Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી જોક્સ - એક્સપર્ટ પાયલોટ

ગુજરાતી જોક્સ - એક્સપર્ટ પાયલોટ
, શનિવાર, 20 ઑક્ટોબર 2018 (15:12 IST)
એકવાર અમેરિકામાં એક વિમાન ખરાબ હવામાનને કારણે ગોતા ખાવા લાગ્યુ 
 
વિમાનના પાયલોટે પોતાનો બધો અનુભવ અને કલાને  લગાવી પર્વતો વચ્ચેથી બચતા બચાવતા આડા તિરછા કટ મારીને વિમાનને બચાવીને એયરપોર્ટ પર ઉતાર્યુ. 
 
અહી લોકો દ્વારા તેનો ખૂબ સત્કાર કરવામાં આવ્યા અને પૂછવામાં આવ્યુ કે આવુ ટેલેંટ અને અનુભવ તેણે ક્યાથી મેળવ્યો ?
 
કસમથી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. 
 
જ્યારે તે બોલ્યો.. 
 
પહેલા કાનપુરમાં ટેમ્પો ચલાવતો હતો... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે ટાઈગર શ્રાફની ગર્લફ્રેંડનો બોલ્ડ ફોટા