Publish Date: Thu, 25 Jan 2018 (17:49 IST)
Updated Date: Thu, 25 Jan 2018 (16:51 IST)
માં ગભરાતી દીકરાને ફોન કર્યા દીકરા જલ્દી ઘરે આ
વહુને પેરેલાઈસીસનો અટેક આવ્યું છે
આંખો ટેઢી-મોઢું- ટેડું અને આંખો બહાર નિકળી છે
દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે.