Publish Date: Fri, 19 Jan 2018 (19:13 IST)
Updated Date: Fri, 19 Jan 2018 (17:14 IST)
આજકાલ બધા લખે છે
“મારી દીકરી... મારું અભિમાન,
મારો દીકરો... મારું ગર્વ,
મારી પત્ની... મારું અભિમાન" પણ
સાલુ.... ""જમાઈ"" નું તો કોઈ નામ પણ નથી લેતું......ખરેખર મેરા ""જમાઈ"" મેરા અભિમાન લખવુ જોઈએ... કારણ કે એ જમાઈ જ છે કે જે....તમારી અઘરી નોટ ને સાચવે છે.... લખો મેરા જમાઈ મેરા અભિમાન
webdunia
Publish Date: Fri, 19 Jan 2018 (19:13 IST)
Updated Date: Fri, 19 Jan 2018 (17:14 IST)