ફુઆ - બેટા ઈંટર પછી આગળ શુ કરીશ..
ભત્રીજો - બીટેક માટે ફોર્મ નાખી રહ્યો છુ.. જોઈએ હવે શુ થાય છે..
ફુઆ - જો રેંક સારી ન આવી તો
ભત્રીજો - તો પછી સિંપલ ગ્રેજ્યુએશન કરી લઈશ..
ફૂઆ - સારુ માની લે કે ઈંટરમાં બાય ચાંસ લટકી ગયો તો ?
ભત્રીજો - તો પછી એક મર્ડર કરીશુ.. એક સંબંધીનુ... અમારી કુંડળીમાં લખ્યુ છે...