Publish Date: Fri, 31 Jul 2020 (09:22 IST)
Updated Date: Fri, 31 Jul 2020 (09:24 IST)
એક યુવક ક્લાસમાં યુવતીને રોજ ચૂપચાપ જોતો હતો
એક દિવસ છોકરો બોલ્યો – I Love You,
છોકરી - જો હુ પણ I Love You બોલૂ, તો તને કેવુ લાગશે ?
છોકરો - જાનમ હુ તો ખુશીથી મરી જઈશ ...
છોકરી ખૂબ ચાલાક નીકળી..
નજરોના તીર મારતા બોલી - જા નથી બોલતી... જી લે અપની જીંદગી...