Publish Date: Sat, 19 Aug 2017 (15:05 IST)
Updated Date: Sat, 19 Aug 2017 (15:12 IST)
ભિખારી - શુ સાહેબ ? પહેલા તો તમે 50 રૂપિયા આપતા હતા પછી 20 અને હવે ફક્ત 10 જ આપો છો
પપ્પુ - પહેલા હું કુવારો હતો પછી મારા લગ્ન થયા અને હવે બાળક થઈ ગયુ છે.
ભિખારી - વાહ આખા પરિવારને મારા પૈસે એશ કરાવી રહ્યા છો