Publish Date: Fri, 04 Aug 2017 (12:28 IST)
Updated Date: Fri, 04 Aug 2017 (12:35 IST)
પત્ની બદામ ખાઈ રહી હતી
પતિ બોલ્યો - મને પણ ચખાડ ને ...
પત્નીને એક બદામ પોતાના પતિને આપી તો પતિ બોલ્યો - બસ એક જ ?
પત્ની - હા બાકી સૌનો પણ આવો જ ટેસ્ટ છે.
webdunia
Publish Date: Fri, 04 Aug 2017 (12:28 IST)
Updated Date: Fri, 04 Aug 2017 (12:35 IST)