પત્ની પતિને - બજારમાં જાવ અને દૂધનુ એક પેકેટ લાવો.. હા જો કેળા દેખાય તો છ લઈ લેજો..
થોડી વાર પછી દૂધના છ પેકેટ લઈને પતિદેવ પધાર્યા
પત્ની - તમે તો કંઈ કામના નથી... !! દૂધના છ પેકેટ કેમ લાવ્યા ?
પતિ - મને એક દુકાનમાં કેળા દેખાયા હતા... એ માટે... !
.
.
(હવે તને ફરીથી વાંચી રહ્યા છો)