શર્માજી - તારી પત્ની ગઈકાલે જોર જોરથી ચીસો કેમ પાડી રહી હતી ? ? ?
તેનો અવાજ મારા ઘર સુધી આવી રહ્યો હતો..
વર્માજી - અરે યારે એવી કોઈ ખાસ વાત નથી.. તેની ફોટો ફેસબુક પર અપલોડ કરવાને બદલે OLX પર અપલોડ થઈ ગઈ.
અને હદ તો ત્યારે થઈ જ્યારે એક છોકરાએ કહ્યુ - ભાઈ આ 60 નો ભંગાર કોણે નાખ્યો છે.