Publish Date: Tue, 13 Jun 2017 (11:58 IST)
Updated Date: Tue, 13 Jun 2017 (12:03 IST)
મુન્ની ચુન્નીને - તને ખબર છે કે લગ્ન સમયે વરરાજાને ઘોડી પર કેમ બેસાડ્વામાં આવે છે
ચુન્ની - કેમ ?
મુન્ની - તેને લાસ્ટ વોર્નિંગ આપવામાં આવે છે કે હજુ પણ સમય છે... ભાગી શકતો હોય તો ભાગી જા.... !!