Publish Date: Mon, 02 Oct 2017 (11:35 IST)
Updated Date: Mon, 02 Oct 2017 (11:44 IST)
પત્ની- તમે મારું જન્મદિવસ ભૂલી ગયા
પતિ- તારો જનમદિવસ કોઈ કેવી રીતે યાદ રાખે . તમે જોઈને જરા પણ
નહી લાગતું કે તૂં આટલી ઉમરની છે...
પત્ની( આંસૂ પોંછતી) - સાચે તમારા માટે હૂં ખીર લઈને આવું છું..
એ માણસને 15 અગસ્તે ઈનામ મળશે...