Publish Date: Fri, 31 Aug 2018 (13:51 IST)
Updated Date: Fri, 31 Aug 2018 (10:15 IST)
એક છોકરા બગીચામાં એક ઝાડ પાછળ એની ગર્લફ્રેડ સાથે ઉભો હતો
ત્યારે એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થયા અને કહ્યું
શું આ અમારી સંસ્કૃતિ છે ?
છોકરાએ જવાબ આપ્યા - નહીં અંકલ આ તો વર્માજીની છોકરી સંગીતા છે
તમે બીજા ઝાડ પાસે ચેક કરો!!!