Publish Date: Wed, 23 Jan 2019 (01:26 IST)
Updated Date: Tue, 22 Jan 2019 (16:31 IST)
પતિ પત્ની મુસાફરી કરી રહ્યા હતા.
એટલામાં એક ભિખારી આવ્યો...
પતિ પૈસા આપવા માટે પર્સ કાઢી જ રહ્યો હતો કે
ભિખારી બોલ્યો - ભગવાન તમારી જોડી સાત જનમ સુધી સલામત રાખે.
પતિએ પર્સ પાછુ ખિસ્સામાં સરકાવી દીધુને સૂઈ ગયો