પત્ની - સાંભળો છો લ્યા.. એક સવાલનો જવાબ આપશો ?
પતિ - હા બોલ..
પત્ની - Personal secret અને top Secret માં શુ ફરક છે ?
પતિ - તુ મને ગમે છે આ Personal છે
અને તારી બહેનપણી પણ મને ગમે છે એ secre છે.. અને તારી બહેનપણીને પણ હુ ગમુ છુ એ top secret છે.
...
...
...
દે વેલણ પર વેલણ...