Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી જોક્સ- મિક્સ ફ્રૂટ જેમ

ગુજરાતી જોક્સ-  મિક્સ ફ્રૂટ જેમ
, બુધવાર, 29 જૂન 2016 (14:42 IST)
એક ભણેલી દુલ્હન પૂજા  કરવા બેસી ત્યારે  
 
સાસએ પૂછ્યું આ પાન પર આ લાલ લાલ શું રાખ્યું છે. 
 
દુલ્હને જવાબ આપ્યા. 
 
મમ્મીજી મારી બહેનપણી એ કહ્યું હતું કે પૂજા માટે 5 ફળ 
 
ના મળે તો મિક્સ ફ્રૂટ જેમ પણ ચાલશે . 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ગામડાંની છોકરી અને હનીમૂન