ગામડાની એક છોકરીનાં લગ્ન શહેરનાં છોકરા સાથે થયા...
બંને હનીમૂન માટે ગયા...
પત્નીએ રસ્તામાં પતિને પૂછ્યું- હનીમૂન એટલે શું?
પતિએ કહ્યું- રાત્રે રૂમમાં આપણે જે કરીશું એને હનીમૂન કહેવાય..
હોટેલના રૂમમાં બંનેએ હનીમૂનની પહેલી રાત વીતાવી.....
બીજા દિવસે સવારે પત્ની બોલી- ઓહો...તો આને કહેવાય હનીમૂન, આવું તો અમે દરરોજ ખેતરમાં કરતા હતા