જે રીતે ખોરાક આપણે માટે જરૂરી છે એ જ રીતે સ્વસ્થ જીવન માટે સ્ત્રી અને પુરૂષની વચ્ચે સામાન્ય શારીરિક સંબંધ પણ જરૂરી છે. સેક્સ દરેક વર્ગ માટે આનંદવર્ધક છે.
હવે જો તમે ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છો અને તમારી સેક્સ લાઈફ હેલ્ધી બનાવવા માંગો છો તો તેન માટે જરૂરી છે કે તમે સેક્સ દરમિયાન ડૂઝ અને ડોંટ્સનો ખ્યાલ રાખો. આવો જાણીએ એ ટિપ્સને જેને સેક્સ દરમિયાન કરવી કે ન કરવી જોઈએ.
સેક્સ પહેલા તમારા સાથીનો વિશ્વાસ પૂર્ણ રીતે જીતવો જરૂરી છે. યાદ રાખો કે તમે સેક્સનુ સુખ લેવા જઈ રહ્યા છો, તેથી સેક્સ બંને માટે કમ્ફર્ટેબલ અને આનંદવર્ધક હોવો જોઈએ.
સેક્સ દરમિયાન ઓરલ સેક્સ અને ફોરપ્લે ખૂબ જ મહત્વનું છે. આલિંગન અને ચુંબનથી તમે સાથીમાં ઉત્તેજના વધારી શકો છો.