Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અંતિમ સંસ્કારમાં વાત કરવા લાગી મહિલા: video

અંતિમ સંસ્કારમાં વાત કરવા લાગી મહિલા: video
, સોમવાર, 22 ઑગસ્ટ 2022 (17:56 IST)
એક રિપોર્ટ અનુસાર AI-પાવર્ડ વીડિયો પ્લેટફોર્મ StoryFileએ આ વીડિયો ટેક્નોલોજી તૈયાર કરી હતી. StoryFileના સીઈઓ અને કોફાઉન્ડર Stephen Smithએ જણાવ્યું કે પહેલા તેમની માતા Marina Smithએ આ ટેક્નોલોજીને એડોપ્ટ કરી 
 
આ ઘટના ઈંગ્લેંડની જણાવી રહી છે. હોલોકાસ્ટ કેંપેનર  Marina Smith MBEએ તેમના જ અંતિમ સંસ્કારમાં સ્પીચ આપી. આટલુ જ નહી તેણે ત્યાં હાજર લોકોના સવાલોનાજવાબ પણ આપ્યા. તેમનો જન્મ 16 નવેમ્બરને કલકત્તા ભારતમાં થયો હતો. તેમની મૃત્યુ જૂન 2022માં થઈ. પણ હોલોગ્રામની મદદથી તેમનો વીડિયોને જોવાયા. જેને જોયા પછી લોકોને લાગીરહ્યો હતો કે તે જીવીત છે. 
 
ર AI-પાવર્ડ હોલોગ્રાફિલ વીડિયો ટૂલની મદદથી તેણે ત્યાં હાજ અર લોકોથી વાતચીત પણ કરી. આ દરમિયાન તેણે તેમના જીવનથી સંકળાયેલા સીક્રેટસ પણ જણાવ્યા. મિસેજ સ્મિથ The National Holocaust Centre and Museumની કો ફાઉંડર હતી. તેણે સૌથી પહેલા આ ટેક્નોલોજીને એડૉપ કરી તેમના જ અંતિમ સંસ્કારમા હાજર રહી મહિલા બની. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત ATSએ સાંકરદા ખાતે આવેલી GIDCમાં દરોડા પાડ્યાઃ ડ્રગ્સ બનાવવાના મટીરીયલનો શંકાસ્પદ જથ્થો મળ્યો