Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાણી એલિઝાબેથ દ્વિતીય જ્યારે પહેલીવાર ભારત આવ્યાં

queen elizabeth
, સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (08:35 IST)
મહારાણી એલિઝાબેથ દ્વિતીય ભારત આવ્યાં ત્યારે તેમને જોવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડી હતી.
 
પોતાની ભારત મુલાકાત દરમિયાન મહારાણી સ્ટીલ ફેકટરીમાં કામદારોને પણ મળ્યાં હતાં.
 
ભારત મુલાકાત દરમિયાન તેઓ કોલકાતા પહોંચ્યાં હતાં. તેમની સાથે પ્રિન્સ ફિલિપ પણ હતા.
 
ગવર્નરઆવાસ જતાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
 
મહારાણી એલિઝાબેથ પ્રિન્સ ફિલિપ સાથે મુંબઈ પહોંચ્યાં.
 
વારાણસીમાં મહારાણીના સ્વાગતમાં 14 હાથીઓનું જુલૂસ કાઢવામાં આવ્યું. અહીં લોકોની ભીડ તેમની એક ઝલક માટે તલપાપડ બની હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ?