Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ukraine Crisis: યુક્રેન સંકટ પર બોલ્યુ અમેરિકા - જો રૂસ હુમલો નહી કરે તો બાઈડેન પુતિનને મળવા તૈયાર

Webdunia
સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (09:56 IST)
વ્હાઇટ હાઉસ (અમેરિકી રાષ્ટ્રપતિનુ કાર્યાલય) એ કહ્યું છે કે જો રશિયા યુક્રેન પર હુમલો નહીં કરે તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden) રૂસના રાષ્ટ્રપતિ પ્રમુખ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)સાથે 'સૈદ્ધાંતિક' બેઠક યોજવા તૈયાર છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન(French President Emmanuel Macron)ની મધ્યસ્થીથી આ સ્થિતિ ઉભી થઈ છે. અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રનો સ્પષ્ટ અભિપ્રાય છે કે "અમે હુમલો શરૂ થાય ત્યારથી જ રાજદ્વારી ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છીએ."
 
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પણ ગુરુવારે યુરોપમાં મુલાકાત કરશે, જો ત્યાં કોઈ હુમલો ન થાય. સાકીએ એક નિવેદનમાં કહ્યું, 'અમે હંમેશા રાજદ્વારી માર્ગને અનુસરવા માટે તૈયાર છીએ. જો રશિયા યુદ્ધનો માર્ગ પસંદ કરશે તો અમે ઝડપી અને ગંભીર પગલાં લેવા પણ તૈયાર છીએ. હાલમાં રશિયા ઝડપથી યુક્રેન પર જોરદાર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રશિયાએ રવિવારે યુક્રેનની ઉત્તરી સરહદો પાસે સૈન્ય અભ્યાસનો વિસ્તાર કર્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

BSE Date Sheet: CBSE એ 10મી-12મી પરીક્ષાની ડેટ શીટ જાહેર કરી છે, 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે; 4ઠ્ઠી એપ્રિલે સમાપ્ત

Exit Poll Results Live: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની બનશે સરકાર ? થોડી જ વારમાં આવશે એક્ઝિટ પોલના પરિણામ

Vidhansabha Elections Updates - મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% ટકા મતદાન

બિટકૉઇન મામલે સુપ્રિયા સુળે પર ગંભીર આરોપ, મામલો શું છે?

સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો: શું ટૂંક સમયમાં મફત રાશન, વીજળી અને અન્ય યોજનાઓ બંધ થશે?

આગળનો લેખ
Show comments