Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની કારનો અકસ્માત, અકસ્માતમાં તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ

Ukrainian President Volodymyr Zelensky's car crashes
, ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (08:39 IST)
યુક્રેનિયન મીડિયા પોર્ટલ ધ કિવ ઈન્ડિપેન્ડન્ટે ઝેલેન્સકીના પ્રવક્તાના હવાલાથી આ માહિતી આપી છે. પ્રવક્તા સેર્હી નાઇકિફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની કાર અને મોટરસાઇકલ સાથે કાર અથડાઇ હતી.
 
અકસ્માત બાદ ડોક્ટરે ઝેલેન્સકીની તપાસ કરી અને એવું કહેવાય છે કે તેને ગંભીર ઈજા થઈ નથી. ઝેલેન્સકીની સાથે આવેલા ડોક્ટરોની ટીમે તેની સંપૂર્ણ તપાસ કરી. અકસ્માત બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા રાષ્ટ્રપતિ આવાસ લઈ જવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Engineer's Day 2022: 15 સ્પ્ટેમ્બરના રોજ કેમ ઉજવાય છે એંજિનિયર દિવસ ? જાણો ઈતિહાસ અને રોચક વાતો