Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વીડનમાં રન વે પરથી ઉડાન ભરતી વખતે પ્લેન ક્રેશ થયું, પાયલટ સહિત 9 લોકોના મોત

sweden plane crash
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (12:30 IST)
સ્વીડનમાં ઓરેબ્રોશહેરમાં એક વિમાન એરપોર્ટ પર ક્રેશ થયું છે, તેમાં પાયલટ સહિત અન્ય 9ની મોત થઈ ગયુ છે. સ્વીડનના જોઈન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (જેઆરસીસી) અનુસાર, તે એક નાનું પ્રોપેલર વિમાન હતું, જે ઓરેબ્રો એરપોર્ટ નજીક સ્ટોકહોમથી 160 કિ.મી. પશ્ચિમમાં ક્રેશ થયું હતું.
 
સ્વીડન પોલીસે કહ્યુ કે આ ખૂબ જ ગંભીર અકસ્માત છે. ક્રેશ થયેલા વિમાનમાં સવાર દરેકનું મોત થયું છે. 
 
સ્વીડિશ પોલીસે જણાવ્યું હતું.
 
પોલીસે જણાવ્યું હતું કે આઠ સ્કાયડાઇવર્સ અને એક પાઇલટ DHC-2 ટર્બો બીવર વિમાનમાં સવાર હતા. ટેકઓફ થયાના થોડા જ સમયમાં તે રેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક ક્રેશ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેને આગ લાગી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 લાખ બાળકોમાં ભાગ્યે જ જોવા મળતો કિસ્સો, જોડાયેલી અન્નળી –શ્વાસનળીની કરાઇ સર્જરી