Publish Date: Tue, 19 Jun 2018 (16:16 IST)Updated Date: Tue, 19 Jun 2018 (17:11 IST)
સલમાનની ફિલ્મ "રેસ 3" બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. માત્ર 3 દિવસમાં તે 100 કરોડ કલ્બમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ સલમાનને Google પર સલમાન ખાનને સૌથી ખરાબ કલાકાર જણાવી રહ્યું છે .