Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સોશિયલ મીડિયા પર છવાયુ 'નો બ્રા' આંદોલન, એકટ્રેસે શેયર કરી બ્રા વગરની તસ્વીર

સોશિયલ મીડિયા પર છવાયુ 'નો બ્રા' આંદોલન,  એકટ્રેસે શેયર કરી બ્રા વગરની તસ્વીર
નવી દિલ્હી. , શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (16:38 IST)
વર્તમાન દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મુહિમ છેડાઈ છે જેને નો બ્રા ન આપવામાં આવ્યુ છે. આંદોનન  હેઠ્ળ છોકરેઓ બ્રા વગરની પોતાની તસ્વીરો સોશિયલ મીડૌઆ પર શેયર કરી રહી છે.  આ આંદોલનમાં અનેક દેશોની મહિલાઓનો સમાવ્શ છે અને તેને મોટા પાયે સમર્થન મળી રહ્યુ છે. 
 
બીબીસીની રિપોર્ટ મુજબ નો બ્રા મુહિમની શરૂઆત દક્ષિણ કોરિયાથી થઈ. અહી હૈશટૈગ #NoBra આંદોલને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા મેળવી છે.  દક્ષિણ કોરિયાની મહિલાઓ એવી તસ્વીરો શેયર કરી રહી છે જેમા તેમણે બ્રા પહેરી નથી. તેઓ તેને એક સ્વતંત્રતાનુ નામ આપી રહી છે. 
ક્યાથી થઈ શરૂઆત 
  
આ અભિયાનની શરૂઆત દક્ષિણ કોરિયાની ગાયિકા અને એક્ટ્રેસ સુલીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર બ્રા વગરની તસ્વીર શેયર કરવાથી થઈ.  સૂલીના ફૉલોઅરએ આ તસ્વીરોને શેયર કરવા શરૂ કરી દીધા. જ્યારબદ વાયરલ થઈ ગઈ અને એક આંદોલનનુ રૂપ લઈ લીધુ. 
 
 
નો બ્રા આંદોલન પર હવે એક જુદા પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યા કેટલાક લોકો તેનુ સમર્થનમાં ઉભા છે તો બીજી બાજુ કેટલાક તેને સસ્તી લોકપ્રિયતા ગણાવી રહ્યા છે. 
 
અનેક મહિલાઓએ તેને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા  બતાવતા કહ્યુ કે આ આપણા મન પર છેકે અમે બ્રા પહેરીએ કે નહી.  આને કોઈ પ્રકારના વિવાદનો મુદ્દો ન બનાવવો જોઈએ. 
બીજી બાજુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો હથકંડો ગણાવ્યો. યુઝર્સે આ આંદોલ પર સવાલ ઉભો કરતા કહ્યુ  કે આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે બીજુ કંઈ નહી 
 
નો બ્રા ડે ની શરૂઆત 
 
13 ઓક્ટોબરના રોજ દુનિયાભરમાં નો બ્રા ડે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓને બ્રા નહી પર પહેરવા માટ પ્રેરિત કરવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય બ્રેસ્ટ કેન્સર પ્રત્યે લોકોને જાગૃત ક્રાવા અને મહિલાઓને વધુ થી વધુ પ્રોત્સાહિત કરવાનો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસની જેમ હવે ભાજપમાં પણ ટિકીટ માટે ભાઈ-ભત્રીજાનું દબાણ