Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ મહિલાને તેમના પતિથી છે એલર્જી

આ મહિલાને તેમના પતિથી છે એલર્જી
, રવિવાર, 27 જાન્યુઆરી 2019 (10:49 IST)
વિચારો કોઈ મહિલાને તેમના પતિથી પણ એલર્જી થાય ? સાંભળવામાં આ મજાક લાગી શકે છે. પણ  અમેરિકામાં એક મહિલાને સાચે એવી પ્રોબ્લેમ છે. મહિલા માસ્ટ સેલ એક્ટિવેશન સિંડ્રોમ (એમસીઈસ)થી પીડિત છે. આ રોગના કારણે તેને આશરે બધાથી એલર્જી છે , જેમાં મહિલાનું પતિ પણ શામેળ છે. 

PR 
દ ઈંડિપેંડેંટના મુજબ અમેરિકામાં રહેતા 29 વર્ષની જોહાના  વાટકિંસ પાછલા એક વર્ષથી તેમના બેડરૂમમાં રહી રહી છે. કારણકે તેણે ધૂળ , ભોજન બધા રીતના કેમિકલ્સ સુધી પણ એલર્જી છે. જોહાનાના પતિ તેમના માટે એક "સેફ ઝોન" બનાવ્યું છે. જ્યાં બારી બંદ રહે છે. તડકા નહી આવે અને રૂમને પ્લાસ્ટિકથી કવર કરી નાખ્યું છે. 
 
પરેશાની વાળી વાત આ  છે કે જોહાનાને માણસના શરીરની ગંધથી પણ એલર્જી છે અને આ કારણે તે તેમના પતિ સ્કૉટથી ગલા પણ નહી લાગી શકતી. પત્નીને કોઈ નુક્શાન નહી હોય તે માટે સ્કૉટ બીજા રૂમમાં રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tata નેનો કારનું ઉત્પાદન બંધ થશે