ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ તરવુ ખૂબ પસંદ કરે છે. સ્વીમિંગ દ્વારા લોકો ખુદને ફિટ તો રાખે છે પણ શુ સ્વીમિંગ જ કોઈના જીવનો દુશ્મન બની જાય તો એ માણસનું શુ થાય. આવો જ એક કિસ્સો બન્યો છે ચીનમાં. જ્યા એક યુવકને તરવુ ભારે પડી ગયુ અને તે દુખાવાને લીધે તરફડીયા મારવા લાગ્યો. ઉલ્લેખનીય છે કે એ વ્યક્તિ ગયો હતો તરવા પણ તેની સાથે એક એવી ઘટના બની ગઈ જ્યાર પછી તે કદાચ ભવિષ્યમાં ક્યારેય તરવા જવાની હિમંત નહી કરી શકે.
જે મામલા વિશે અમે બતાવી રહ્યા છીએ તે ચીનના સાન્યાના હૈનાન રિજોર્ટ સિટી બીચનો છે. અહી એક યુવક તરતા તરતા એ સમયે પરેશાનીમાં ફસાય ગયો જ્યારે એક માછલીએ તેના ગુપ્તાંગમાં આવીને ચોટી ગઈ અને એ માછલીએ યુવકના ગુપ્તાંગને એટલુ ખરાબ રીતે પકડી લીધુ હતુ કે એ વ્યક્તિના ગુપ્તાંગમાં ખૂબ જ વધુ દુખાવો થવા માંડ્યો.. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે.
આ રીતે બનાવો મોદક -
સ્ટિનયે શૈતાની માછલીના નામથી છે જાણીતી
જ્યારે યુવક ખૂબ જ વધુ દુખાવાથી પરેશાન થઈને તરફડવા લાગ્યો તો આસપાસ હાજર લોકોએ માછલીને તેના ગુપ્તાંગ પરથી હટાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા સાથે જ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો.
ત્યા હાજર બધા ટુરિસ્ટોએ એ યુવકની ખૂબ મદ કરે પણ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બધા લોકો મદદ કરવા આગળ વધી રહ્યા છે પણ કોઈને એ સમજાતુ નથી કે મદદ કેવી રીતે કરવી.
ઉલ્લેખનીય છેકે અહી સ્ટિનયે નામની માછલી ખૂબ જ વધુ સંખ્યામાં જોવા મળે છે અને તે આ વિસ્તારની શૈતાની માછલીના રૂપમાં જાણીતી છે. આ માછલી રેતીની અંદર દબાઈને રહે છે અને અવારનવાર અહી ફરવા આવતા ટુરિસ્ટોને કોઈને કોઈ રીતે પરેશાન કરે છે.
પૈરામેડિક્સ અને ફાયર ફાઈટરે યુવકને બચાવ્યો
ચીની મીડિયામાં છપાયેલા સમાચાર મુજબ સ્ટિનયે માછલીએ એ યુવકના ગુપ્તાંગને ખૂબ જ જખ્મી કરી દીધો હતો. આ ઘટના એ સમયે બની જ્યારે યુવક તરવા માટે પાણીમાં ડુબકી મારવા ગયો અને જેવો એ પાણીમાં ગયો કે તરત જ આ માછલીએ તેના પર હુમલો કર્યો અને તેના ગુપ્તાંગ સાથે ચોંટી ગઈ.
ત્યારબાદ યુવકની મદદ માટે પૈરામેડિક્સ અને ફાયર ફાઈટરની ટીમને બોલાવવામાં આવી અને જેમ તેમ કરીને એ માછલીને યુવકના ગુપ્તાંગ પરથી અલગ કરવામાં આવી