Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આળસુ લોકો માટે સોનેરી તક, સૂતા સૂતા કમાવો 11 લાખ રૂપિયા

આળસુ લોકો
નવી દિલ્હી. , શનિવાર, 8 એપ્રિલ 2017 (15:07 IST)
આળસુ લોકો માટે સોનેરી તક છે. તેઓ સૂતા સૂતા પૈસા કમાવી શકે છે. મતલબ નોકરી કરી શકે છે. પણ આ વેકેંસી ફક્ત એ પુરૂષો માટે છે જેમની વય 20-45 વર્ષની વચ્ચે છે.  તો જાણો કેવી રીતે તમે ઊંઘીને પૈસા કમાવશો ? 
 
પણ આ માટે એક શરત છે કે.. એ શરત એ છે કે આવા પુરૂષ ધૂમ્રપાન ન કરતા હોય. શારીરિક રૂપે  હેલ્ધી હોય, નિયમિત રૂપે રમતની પ્રેકટિસ કરતા હોય, તેમને કોઈ એલર્જી ન હોય અને બોડી માસ ઈનેક્સ 20થી 27 વચ્ચે હોય. 
 
ઉલ્લેખનીય છે કે લગભગ 3 મહિનના રિસર્ક માટે ફ્રાંસના ઈંસ્ટિટ્યૂટ ફોર સ્પેસ મેડિસિન અને ફિઝિયોલોજીના સાઈંટિસ્ક્સને આવા વોલંટિયર્સની જરૂર છે. જે 60 દિવસ સુધી પથારીમાં સૂતા રહે. 
 
આ માટે તેમએન 11.2 લાખ રૂપિયા આપવામાં આવશે. પ્રોજેક્ટના હેડ ડો. આર્નાડ બેકે જણાવ્યુ કે આ રિસર્ચમાં અમે માઈક્રોગ્રૈવિટીના પ્રભાવોને સ્ટડી કરીશુ જેથી ઈંટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં વધુ સારી રીતે કામ કરી શકાય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL ઓપનિંગ સેરેમનીમાં ટાઇગર શ્રોફ, ભૂમિ ત્રિવેદીનો જલવો