Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહિલાઓના પવિત્ર વાળ માત્ર પતિ જોઈ શકે છે

મહિલાઓના પવિત્ર વાળ માત્ર પતિ જોઈ શકે છે
, રવિવાર, 9 ડિસેમ્બર 2018 (12:02 IST)
તેમના જીવનમાં માત્ર એક  વાર જ વાળ કપાવે છે. આ ગામમાં રહેતી મહિલાઓ રેડ યાઓ જનજાતિની છે અને તેમના વાળ તો આઅટલા પવિત્ર ગણાતા હતા કે તેણે માત્ર તેમના પતિ અને બાળક જ જોઈ શકે છે. 
કેહવાય છે કે આ મહિલાઓ માત્ર અઠાર વર્ષની ઉમ્રમાં જ તેમના  વાળ કપાવે છે. કારણ કે ત્યારે તેના માટે વરની શોધ શરૂર કરાય છે અને માને છે કે તે લગ્ન યોગ્ય થઈ ગઈ છે. આ ગામમાં રહેતી મહિલાઓ 200 વર્ષ જૂની જનજાતિની છે ડેલીમલના કહેવું છે કે ગામમાં આશરે 60 મહિલાઓ રહે છે અને તે બધા તેમના કાળા ચમકીલા  અને લાંબા વાળ માટે આખા ચીનમાં પોતાની જુદી ઓળખ રાખે છે. 
 
તે ગામમાં સૌથી નાના વાળ 3.5 ફુટના છે ત્યાં સૌથી લાંબા વાળ 7 ફીટના વધારે છે. ગામમાં 51 વર્ષની પાન જિફેંગ છે જે આ ઓપરંપરાને અત્યાર સુધી જીંદા રાખ્યા છે. તેમના મુજ્બ જ્યારે કોઈ છોકરી 18 વર્ષમી હોય છે તો અમે તેમના વાળ કપાવે છે જેનું અર્થ હોય છે કે હવે એ જવાન થઈ લગ્ન યોગ્ય પણ છે. તે પછી તેમના વાળ કયારે નહી કપાતા . 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈશા અંબાનીના પ્રી વેડિંગ ઈવેંટ માટે ઉદયપુર પહોંચી મશહૂર હસ્તીઓ(જુઓ ફોટા)