Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

36 વર્ષની મહિલાએ ખુદને બતાવી વર્જિન, ઓનલાઈન 2 કરોડમાં વેચી વર્જિનિટી

વર્જિન
, મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (14:57 IST)
જર્મનીમાં રહેનારી 36 વર્ષની એક મહિલાએ પોતાની વર્ઝિનિટીને ઓનલાઈન બોલી દ્વારા 2 કરોડ રૂપિયા (2.5 લાખ યૂરો)માં વેચી દીધી.  મહિલાનો દાવો છે કે તે અત્યાર સુધી કુંવારી છે અને તેનુ કહેવુ છે કે આટલી વય થવા છતા પણ તેણે ક્યારેય કોઈની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા નથી. 
 
પોતાની વર્જિનિટી વેચનારી આ મહિલાનુ નમ મેડી છે જો કે જર્મનીના ડોર્ટૅમૂન શહેરમાં રહેનારી છે. તે ફ્લાઈટ અટેંડેટના રૂપમાં કામ કરે છે.  મેંડી 36 વર્ષની થઈ ચુકી છે અને આટલી વય પછી પણ તેનુ વર્જિન રહેવાને લઈને કહેવુ છે કે કેરિયર પર ફોકસ કરવાને કારણે તેણે કોઈ યોગ્ય વ્યક્તિ મળ્યો નહી અને આ જ કારણે તે કુંવારી રહી ગઈ. 
 
 
મેંડીની વર્જિનિટીને મ્યુનિખના એક બિઝનેસમેને ખરીદી.  તો બીજી બાજુ તેને માટે બીજી સૌથી મોટી બોલી એક વકીલે પણ લગાવી હતી જે 1.92 કરોડ રૂ. (2.4 લાખ યૂરો) ખર્ચ કરવા તૈયાર હતો. ત્રીજી સૌથી મોટી બોલી મ્યૂનિખના એક ફુટબોલરે લગાવી, જે 1.6 કરોડ રૂપિયા (2 લાખ યુરો) આપવા તૈયાર હતો. જો કે આ બધી રકમ મેંડીને નહી મળે. તેમાથી 20% કમિશન ડીલ કરનારી એજંસીને મળશે.  મેંડી આગામી મહિને પોતાની વર્જિનિટી ખરીદનારા વ્યક્તિ સાથે મળીને ડીલને પૂરી કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વામિનારાયણ મંદિરમાં 18 લાખ રૂપિયાની કરન્સી નોટોનો તૈયાર થયો હિંડોળો