Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોતના 12 કલાક પછી જીવીત થઈ ગઈ 3 વર્ષની માસૂમ, તાબૂતમાં ઉઠીને બેસી ગઈ

kid girl
, બુધવાર, 24 ઑગસ્ટ 2022 (16:25 IST)
ડાક્ટર્સને ધરતી પર ભગવાનનો રૂપ ગણાય છે કારણ કે કોઈ પણ ગંભીરથી ગંભીર રોગથી ગ્રસ્ત લોકોને પણ સારવારથી સાજા કરી નાખે છે. પણ તે પણ એક માણસ જ હોય છે અને માણસથી ભૂલ થવી એક સામાન્ય વાત છે. તાજેતરમાં કેટલાક ડાક્ટર્સની સાથે  આવુ જ થયો. ડાક્ટર્સની પાસે આવી એક બાળકીને મૃત જાહેર કરી નાખ્યો હતો. પણ તેમના અંતિમ સંસ્કારના સમયે જ તે તાબૂતથી બાળકી ઉઠી ગઈ. 
 
જણાવીએ આ ઘટના Mexico થી સામે આવ્યો છે. મેક્સિકોમાં રહેતી ત્રણ વર્ષની કેમિલિયા રોક્સાનાના પેટમાં ઈંફેક્શન થઈ ગયો હતો. તે પછી 17 ઓગસ્ટને ડાકટર્સએ તેને સારવાર પછી મૃત જાહેર કરી નાખ્યો હતો. પણ મૃત જાહેર કરતાના 12 કલાક પછી ચમત્કાર થઈ ગયો. 
 
મૃત જાહેર કર્યા પછી જ્યારે કેમિલિયાનો અંતિમ સંસ્કાર કરાઈ રહ્યો હતો. ત્યારે તેની માને આવુ લાગ્યુ કે તેમની દીકરી જાગી ગઈ છે. પણ લોકોને તેને ગેરસમજ જણાવીને તાબૂત ખોલવા ન દીધો. પણ આખરે માતાની વાત સત્ય સિદ્ધ થઈ બાળકી અચાનક ઉઠીને બેસી ગઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી