Webdunia - Bharat's app for daily news and videos

Install App

Heart Attack શું છે હાર્ટ અટૈકના લક્ષણ અને કારણ

Webdunia
મંગળવાર, 10 મે 2022 (11:25 IST)
હાર્ટ અટૈક  (Heart Attack) 
હાર્ટ અટૈકના લક્ષણ 
માયોકાર્ડિકલ ઈંફ્રેકશનનો સૌથી સામાન્ય લક્ષણ છે છાતીમાં દુખાવો કે કોઈ પ્રકારની પરેશાની પણ હાર્ટ અટૈકના બીજા સંકેત પણ હોય છે. જેમાંથી કેટલાક મહત્વપૂર્ણ તેમાં શામેલ છે. 
 
શરીરના ઉપરી ભાગમાં દુખાવો 
જો તમારી છાતીમાં દુખાવો, બેચેની કે કોઈ પ્રકારનો દબાણ છે જે તમારી બાહો (ખાસ રૂપે જમણા હાથ) જબડા, ગળા અને ખભામાં હોય છે. તો શકયતા છે કે તમને હાર્ટ અટૈક આવી રહ્યુ છે. 
 
ખૂબ વધારે ઠંડુ પરસેવુ આવવું 
જો તમે અચાનક ઠંડા પરસેવાથી રેબઝેબ થઈ જાઓ છો તો તેને અનજુઓ ન કરવું ખાસ કરીને જ્યારે તમે દિલના દોરાના અન્ય લક્ષણથી પસાર થઈ રહ્યા છો. 
 
અચાનક ચક્કર આવવું 
ખાલી પેટથી લઈને ડિહાઈડ્રેશન સુધી ઘણી બધી એવી વસ્તુઓ છે જેના કારણે ચક્કર આવી જાય છે કે તમને તમારા માથુ થોડુ થોડુ ભારે -ભારે લાગવા લાગે છે પણ જો તમારી છાતીમાં કોઈ પ્રકારની અસહજતાની સાથે છાતીમાં ગભરાહટ થઈ રહી છે તો આ હાર્ટ અટૈકના સંકેત હોઈ શકે છે. સાક્ષ્ય જણાવે છે કે હાર્ટ અટૈકના દરમિયાન મહિલાઓને આ રીતે અનુભવ થવાની શકયતા હોય છે. 
 
દિલની ધડકનના વધવા અને ઓછુ થવુ 
દિલની તીવ્ર ધડકન ઘણા કારકનો પરિણામ થઈ શકે છે જેમાં વધારેપણુ કૈફીનનો સેવન અને યોગ્ય ઉંઘ ન આવવુ શામેલ છે. પણ જો તમને લાગે છે લે તમારુ દિલ સામાન્યથી કેટલાક સેકંડ માટે તીવ્રતાથી ધડકી રહ્યુ છે તો તમને તરત ડાક્ટરથી મળવાની જરૂર છે. 
 
હાર્ટ અટૈકના કારણ 
તમારા દિલની માંસપેશીઓને સતત ઑક્સીજનની સાથે લોહીને જરૂર હોય છે. જેને કોરોનરી ધમનિઓ પૂરા કરે છે. આ લોહીની આપૂર્તિ ત્યારે અવરોધી થઈ જાય છે જ્યારે તમારી ધમનિઓમાં પ્લાક એકત્ર થાય છે અને નસ સંકીર્ણ થઈ જાય છે. આ ફૈટ કૈલ્શિયમ પ્રોટીન અને ઈંફ્લેમેશન કોશિકાઓ દ્વારા હોય છે. પ્લાન એકત્ર થવા હોવાથી બાહરી પરત કઠોર થઈ હોય છે જ્યારે અંદરની પરત નરમ રહે છે. પ્લાક કઠોર હોવાની સ્થિતિમાં બાહરી આવરણ તૂટી જાય છે તેના તૂટવાથી એવી સ્થિતિ બને છે જેમાં નસને ચારે બાજુ લોહી લોહીના ગંઠાવાનું શરૂ થાય છે. જો તમારી ધમનીમાં એક પણ લોહીનો ગંઠાઇ જાય છે, તો તે રક્ત પુરવઠામાં અવરોધ ઉભો કરે છે, જેના કારણે તમારા હૃદયના સ્નાયુઓને ઓક્સિજન મળતો નથી અને સ્થિતિ વધુ ખરાબ થાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે સ્નાયુ મૃત્યુ પામે છે, પરિણામે હૃદયને નુકસાન થાય છે. નુકસાનની તીવ્રતા સારવાર અને હુમલા વચ્ચેના સમય અંતરાલ પર આધારિત છે. હૃદયરોગનો હુમલો આવ્યા પછી, હૃદયના સ્નાયુઓ પોતાની જાતને સુધારવાનું શરૂ કરે છે. સરેરાશ, તેઓ પુનઃપ્રાપ્ત થવા માટે લગભગ 2 મહિના લે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments