Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Health Tips in Gujarati - આ ઉપાયથી માથાના દુખાવાથી તરત રાહત મળશે ( Get Rid of Headache)

Health Tips in Gujarati -  આ ઉપાયથી માથાના દુખાવાથી તરત રાહત મળશે ( Get Rid of Headache)
, શનિવાર, 8 જાન્યુઆરી 2022 (00:18 IST)
માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત
 
વગર ડૉકટરની સલાહ ક્યારે પણ ન લેવી પેનકિલર 
એક્યુપ્રેશર તકનીકથી એક મિનિટમાં ઠીક થઈ શકે છે માથાનો દુખાવો 
સૂંઠનો પેસ્ટ લગાવવાથી પણ જલ્દી ઠીક હોય છે માથાનો દુખાવો 
ઠંડમાં તેજ હવા લાગી જવાથી પણ માથાનો દુખાવો થઈ જાય છે. 
webdunia
તજ પેસ્ટ 
ઘણી વાર ઠંડમાં તેજ હવા લાગી જવાથી માથાનો દુખાવો થઈ જાય છે. આવી સ્થિતિમાં તજમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને માથા પર તેનો લેપને લગાવી મૂકી દો. 
 
થોડી વાર પછી ગરમ પાણીથી તેને સાફ કરો. તમારા માથાનો દુખાવાથી તરત રાહત મળશે. 
વધતો વજન રોકશે 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kitchen Hacks- પ્લાસ્ટીક વાસણથી Stain હટશે આ Tips and Tricks આવો જાણીએ કેવી રીતે