Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

vitamin C તમારા આરોગ્ય માટે કેટલું જરૂરી છે

vitamin C તમારા આરોગ્ય માટે કેટલું જરૂરી છે
, મંગળવાર, 13 એપ્રિલ 2021 (08:47 IST)
Vitamin C વિટામિન સી-  આમ તો અમે બધાને ખબર છે કે  શરીરને સારી રીત કામ કરવા માટે વિટામિંસ એક મુખ્ય ભૂમિકા હોય છે. જો અમે વાત વિટામિન સીની કરીએ તો આ ન માત્ર હાડકાઓ માટે જરૂરી હોય છે પણ આ તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા માટે પણ ફાયદાકારી હોય છે. કેટલાક એવા ફોડસ જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેના વિશે તમને જણાવી રહ્યા છે. 
 
જામફળ
એક જામફળમાં 126 મિલિગ્રામ વિટામિન સી હોય છે. દરરોજ 400 ગ્રામ છાલટાવાળા અમરૂદ ખાવાથી તેમના રક્તચાપ અને કોલેસ્ટ્રોલનો લેવલ મેંટેન રહે છે. 
 
પીળી શિમલા મરચા 
પીળા શિમલા મરચામાં વિટામિન સી ભરપૂર હોય છે. પણ જો તમે એક પીળી શિમલા મરચાને તમારી ડાઈટમાં શામેલ કરો છો તો તેનાથી આશરે 341 MG વિટામિન સી મળશે. 
 
સંતરા 
તમારી ડાઈટમાં પૂરતી માત્રામાં વિટામિન સી શામેલ કરવા માટે સંતરો એક સારું સ્ત્રોત છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સીની માત્રા હોય છે. બાકી ખાટા ફળ પણ તમારા શરીરના વિટામિન સીની જરૂરિયાતને પૂરા કરવામાં મદદ કરી શકે છે. જેમ કે અંગૂર, કીવી, પાઈનાપલ 
 
બ્રોકલી
બ્રોકલી કોબીજની રીતે જોવાતી શાક હોય છે. પણ આ લીલા રંગની હોય છે. આટલું જ નહી તેમાં ભરપૂર માત્રામાં મેળવીએ છે. જો તમે દરરોજ બ્રોકલી ખાવો છો તો તમે કેંસર જેવા રોગથી પણ બચી શકો છો સાથે જ ઘણા રોગોથી લડવામાં પણ સક્ષમ થઈ શકો છો. 
 
લીંબૂ 
લીંબૂ વિટામિન સીનો સૌથી સારું સ્રોત છે. તેના કારણે હમેશા લોકો તેને પાણીમાં મિક્સ કરીને પીવે છે. વિટામિન સીની પૂરતી માત્રાને પૂરા કરવા માટે લીંબૂને ઘણા પ્રકારથી તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો. ઘણા લોકો તો તેને લેમન ડ્રિકના રૂપમાં પીવે છે. તો તેમજ કેટલાક લોકો તેને શાક અને દાળમા ઉપરથી મિકસ કરીને ખાય છે. 
 
કીવી 
કીવી એક એવું ફળ છે જે તમને દરેક મોસમમાં સરળતાથી મળી જશે. ઈમ્યુનિટી બુસ્ટર ગુણની સાથે જ તેમાં ઘણા પોષક તત્વ હોય છે. વિટામિન સીના આરા શુદ્ધ ખાદ્ય પદાર્થોની જો વાત કરીએ તો તેમાં કીવી પણ આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Teeth Health - જાણો દાંત શા માટે થઈ જાય છે પીળા આ રીતે કરવી સારવાર