Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભોજન પછી ચાનો સેવન પડી શકે છે આરોગ્ય પર ભારે ખતરામાં જીવ, આજે જ મૂકી દો આ ટેવ

ભોજન પછી ચાનો સેવન પડી શકે છે આરોગ્ય પર ભારે ખતરામાં જીવ, આજે જ મૂકી દો આ ટેવ
, ગુરુવાર, 15 જુલાઈ 2021 (11:08 IST)
Side Effects of Drinking Tea After Meal: દિવસની શરૂઆત કરવી હોય કે પછી આખો દિવસની થાક દૂર કરવી હોય, ચાના શોખીન લોકો માટે આ દરેકની દવા છે. પણ તમે પણ તે લોકોમાં શામેલ છો જે ભોજનના તરત પછી ચા જરૂર પીવે છે કે પીવું પસંદ કરે છે તો તમારી આ ટેવ આજથી જ બદલી નાખો. જી હા ચામાં રહેલ કૈફીન શરીરમાં કોર્ટિદોલ કે સ્ટેરૉઈડ હાર્મોનને વધારીને આરોગ્યને ઘણા પ્રકારના નુકશાન પહોંચાદી શકે છે. આ વો જાણીએ ભોજન પછી ચા પીવાથી શું હોય છે. આરોગ્યને નુકશાન 
 
ન્યૂટ્રીશનિસ્સ્ટ અને વેલનેસ એક્સ્કપર્ટ વરૂણ કત્યાલના મુજબ તરત પછી ચા પીવુ ઘણા કારણથી સારું નહી હિય છે. આ અમારા ભોજનથી ઘણા બધા પોષક તત્વોને અવશોષણ મુશ્કેલી ઉભી કરી શકે છે. ચ ામાં 
 
રહેલ ટેનિન અમારા ભોજનથી આયરન અને પ્રોટીનના અવશોષિતમાં હસ્તક્ષેપ કરી શકે છે. પાચક રસને પાતળા કરીને આ વ્યક્તિના પાચનને પણ પ્રભાવિત કરી શકે છે. 
ભોજન પછી ચા પીવાના નુકશાન 
વધતુ બ્લ્ડ પ્રેશર 
ભોજન પછી ચા પીવાની ટેવ તમને બ્લ્ડ પ્રેશરના દર્દી બની શકે છે. હકીકતમાં ચામાં કૈફીન હોય છે. જે ભોજન પછી ચાનો સેવન કરતા બ્લ્ડ પ્રેશરની સમસ્યા ઉભી કરી શકે છે. હાઈપરટેશન કે હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દીઓને તો ભોજન પછી ચાનો સેવન કદાચ ન કરવું જોઈએ. 
 
દિલના આરોગ્ય માટે ખતરો 
ભોજન પછી ચા પીવાના ટેવ તમારા દિલના દર્દી બની શકે છે. લંચ કે ડિનર પછી ચાનો સેવન કરવાથી વ્યક્તિને દિલના રોગ લાગી શકે છે. તમારી આ ટેવ દિલની ધડકનના તીવ્ર હોવાના કારણ બને છેૢ 
 
પાચન તંત્રની સમસ્યાઓ 
ભોજન પછી તરત ચનો સેવન પાચન તંત્ર નબળુ બનાવીને શરીરમાં એસિડની માત્રા વધારી શકે છે. જેના કારણે વ્યક્તિને ભોંજન પચાવવામાં પરેશાની હોય છે. 
 
આયરનની કમી 
ભોજન પછી ચા પીવાથી શરીરમાં આયરનની પણ કમી હોઈ શકે છે. જેનાથી બૉડીમં આયરન અને લોહીની ઉણપ થવા લાગે છે. ચા માં ફેનોલિક યૌગિક હોય છે. આ આયરનને અવશોષિત કરવામાં મુશ્કેલી નાખે છે. ભોજન પછી ચા પીવાથી શરીરમાં પ્રોટીનની સાથે શરીર માતે જરૂરી પોષક તત્વોને સારી રીતે અવશોષિત નહી કરે શકે છે.જેનાથી એનીમિયાની સમસ્યા પેદા હોઈ શકે છે. 
 
માથાના દુખાવાની સમસ્યા 
સામાન્ય રીતે ઘરમાં માથાના દુખાવો થતા લોકો ચાનો સેવન કરી લે છે. માથાના દુખાવો દૂર કરવા મટે આ એક સરસ ઘરેલૂ ઉપાય ગણાય છે. પણ ભોજન પછી ચાનો સેવન કરવાથી શરીરમાં ગૈસ બનવાથી માથાના દુખાવાની સમસ્યા ઉભી થઈ શકે છે. 
 
કાળજા 
જો તમે ચા ના શોખીન છો તો ભોજન પછી 1-2 કલાક ચા પી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Traditional Dish- ખસ્તા બાટી-બાફલા બનાવવાના 15 ટીપ્સ