વધુમાં વધુ એક્ટિવ રહીને તમે ટાઈપ 2 ડાયાબિટીસથી ખુદને બચાવી શકો છો. તમે સતત 2 કલાક સુધી બેસીને ટીવી જોવાને બદલે ખુદને એવા કામમાં વ્યસ્ત કરો જેમા થોડા તમે એક્ટિવ રહી શકો.
- ડાયાબીટિસને દૂર રાખવા માટે પહેલા તો તમે તમારા વજનને કંટ્રોલમાં રાખો. આ માટે સૌ પહેલા ખાનપાન પર ધ્યાન રાખવુ પડશે. કેટલીક આરોગ્યપ્રદ આદતો નાખીને તમે ટાઈપ 2 ડાયાબીટીસથી બચી શકો છો.
- એચએસપીએસના મુજબ જો તમારે કેંસરથી બચવુ હોય તો ખાવા પીવા બાબતે તમારે ફેરફાર કરવો પડશે. વધુમાં વધુ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ભોજન કરો.
- ગળ્યુ ભોજન અને ડ્રિંક્સથી દૂર રહો
-સિગરેટને ત્યજી દો.