Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ

Webdunia
શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (21:55 IST)
રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરીના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. 
Randhan Chhath -રાંધણ છઠનો મહત્વ
રાંધણ છઠમાં શું શું વાનગીઓ બને છે. 
 
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરી ના વડા
રાંધણ છઠ સ્પેશલ - સ્વાદિષ્ટ મેથાની થેપલા
શીતલા સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક 
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - ભરેલાં ભીંડાં
સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી - મેથી ઢેબરા પુરી
મીઠી ફરસી પુરી
રાંધણ છઠ સ્પેશલ રેસીપી- ગુજરાતી પાત્રા રેસીપી
 શીતળા સાતમ ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

Video Kevda Trij Vrat Katha વ્રત વિધિ અને કેવડાત્રીજની કથા સાંભળો વીડિયો

Happy Kevda Trij/Hartalika Teej 2024 Wishes: આ ખાસ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો અને સગાઓને મોકલો કેવડાત્રીજની શુભેચ્છા

હરતાલિકા તીજ(કેવડા ત્રીજ) - જો તમે પહેલીવાર કરી રહ્યા છે કેવડાત્રીજનુ વ્રત, તો પહેલા જાણી લો તેના જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments