Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે

પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે
, બુધવાર, 30 મે 2018 (06:25 IST)
માસિક ચક્રમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડે છે પણ ઘણા એવા સંકેત છે જેને જોઈ સાવધાન થઈ જાઓ નહી તો આગળ ચાલીને તમારા જીવ માટે ઘાતક રોગ બની શકે છે. 
 
પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવતા જ કાળજી લેવી. 
 
માસિક ચક્ર એક નેચરલ પ્રક્રિયા છે. જેમાં સાવધાની રાખવી જોઈએ. જ્યારે આ સમયે કોઈ ભૂલના સંકેત નજર પડે જેમ કે લોહી વધારે જે ઓછું વહેવું તો તમને તરત ડાકટરની સલાહ લઈ લેવી જોઈએ. 
 
માસિક ચક્રના સમયે જો વધારે લોહી વહે છે તો તમને ફિબ્રોઈડ ટ્યૂમર જેવા ગંભીર રોગ થઈ શકે છે. તેથી તરત તમારા અનુભવી દાકટરથી સારવાર શરૂ કરી નાખવી જોઈએ. 
 
જો માસિક ચક્રમાં તમારી બ્લીડિંગ ઓછી વહે છે તો આ આ થાયરાઈડ વિકારના સંકેત આપે છે. તેથી આ વાતનો પણ ડાકટરથી ટ્રીટમેંટ લેવું જોઈએ. 
 
પીરિયડસમાં મૂડ સ્વિંગ હોય છે જો તમને પીરિયડસ અનિયમિત રૂપથી મહીનામાં કોઈ પણ દિવસ શરૂ થઈ જાય ઓ તમને સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે આ પૉલિસિસ્ટિક ઓવરિયન સિંડ્રોમ વિકારને દર્શાવે છે. 
 
જો પીરિયડસના સમયે પેટમાં વધારે મરોડ આવે કે પછી પીરિયડસ વાર-વાર મિસ થઈ જાય તો તમને ચિકિત્સકીય સલાહ લેવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામ