Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ડુંગળીની ચાથી દૂર થશે આ 10 ખતરનાક રોગ

ડુંગળીની ચાથી દૂર થશે આ 10 ખતરનાક રોગ
, સોમવાર, 30 ઑક્ટોબર 2017 (17:58 IST)
આમ તો તમે ઘણા રીતની ચા પીધી હશે ક્યારે મસ્ત આદું, ઈલાયચી તો લેમન ટી પણ શું ક્યારે ડુંગળીની ચા પીધી છે? જી હા, ડુંગળીની ચા, સાંભળવામાં અજીબ લાગે રહ્યું હશે પણ આ ચા આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. 
ડુંગળીની ચાથી દૂર થશે આ 10 ખતરકનાક રોગ 
જાણો ડુંગળીની ચાના ફાયદા 
webdunia
-ડુંગળીની ચા હાઈપરટેંશનથી બચાવમાં સહાયક  હોય છે. 
- આ ચા લોહીમાં જમતું ક્લોટિંગથી પણ રોકવામાં ફાયદાકારી સિદ્ધ હોય છે. 
- એક શોધ મુજબ ડુંગળીની ચા ટાઈપ-2 ડાયબિટીજથે રાહત આપવામાં લાભકારી છે. 
- ડુંગળીની ચાથી કેંસર કોશિકાઓને રોકી શકાય છે. આ કોલોન કેંસરમાં ખૂબ લાભકારી છે. 
webdunia
- ડુંગળીની ચા ફ્રી રેડિકલ્સને સમાપ્ત કરવામાં પણ ખૂબ લાભકારી છે. 
- આ ચાની મદદથી જાડાપણથી પણ છુટકારો મેળવી શકાય છે. 
- જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો તમારા માતે આ ખૂબ લાભકારી છે. દરરોજ આ ચાના સેવન કરવાથી તમને સારી ઉંઘ આવવી શરૂ થઈ જશે. 
- ડુંગળીની ચા શરદી-ઉંધરસથી પણ રાહત આપે છે. 
- તેની સાથે ડુંગળીની ચા નશા ઉતારવામાં પણ ખૂબ અસરદાર છે. 

કેવી રીતે બનાવીએ ડુંગળીની ચા 
ડુંગળીની ચાને બનાવા માટે સૌથી પહેલા એક પેનમાં પાણી ઉકાળી લો. ઉકળતા પાણીમાં સમારેલા ડુંગળી નાખો અને સારી રીતે ઉકળવા દો પછી તેને એક કપમાં ગાળી લો. હવે ડુંગળીના પાણીમાં લીંબૂ કે પછી સ્વાદ માટે ગ્રી ટી બેગ પણ નાખી શકો છો. તેની સાથે મિઠાસ માટે એક ચમચી મધનો પણ ઉપયોગ કરી શકો છો. 
webdunia
ધ્યાન આપો- 
ડુંગળીની ચા ભૂલથી પણ ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી માતાને ન આપવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરીરમાં Swelling હોય તો ન ખાશો આ વસ્તુઓ