Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જાણો મહિલાઓને શા માટે કરવું જોઈએ કસૂરી મેથીનો સેવન

જાણો મહિલાઓને શા માટે કરવું જોઈએ કસૂરી મેથીનો સેવન
, સોમવાર, 7 ડિસેમ્બર 2020 (11:16 IST)
વધારેપણુ મહિલાઓના રસોડામાં કસૂરી મેથી જરૂરી હોય છે. આ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં કામ આવે છે. તેના સેવનથી જેટલા સ્વાસ્થય લાભ મહિલાઓને હોય તેને જાણ્યા પછી તમને આ કોઈ વરદાનથી ઓછું નહી લાગશે. આવો જાણીએ છે મહિલાઓને કસૂરી મેથીનો સેવનથી થતા 5 ફાયદા 
 
1.
નો બ્લડ શુગરના સ્તરને સંતુલિત બનાવી રાખવામાં મદદગાર હોય છે. આ ડાયબિટીજ અને ટાઈપ ટૂ ડાઈબિટીજથી બચાવવામાં પણ સહાયક છે. તેથી ખૂબ કરો કસૂરી મેથીનો સેવન અને બનાવી રાખો શુગરનો સંતુલન. 
 
2. નવજાત બાળકની મા માટે કસૂરી મેથી ખૂબ ફાયદાકારી છે. આ દૂધ વધારવામાં મદદ કરે છે. જેનાથી બાળકનો પેટ સારી રીતે ભરે છે અને તે ભૂખ્યો નહી રહે. 
 
3. મહિલાઓમાં મોનોપોજના સમયે થનારા હાર્મોનલ ફેરફારમાં પણ કસૂરી મેથીનો સેવન ખૂબ લાભકારી હોય છે અને શરીરના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. 
 
4. કોલેસ્ટ્રોલ ઓછું કરવા ઈચ્છો છો તો દરરોજ કસૂરી મેથીને તમારા ભોજનમાં શામેલ કરો. ઈચ્છો તો રાતભર તેને પાણીમાં પલાળી નાખો અને સવારે તે પાણીનો સેવન ખાલી પેટ કરવું. 
 
5. પેટ અને લીવરની સમસ્યાઓનો ઉકેલ પણ કસૂરી મેથીની પાસે છે. ગેસ, ડાયરિયા અને બીજી સમસ્યાઓનો સમાધાન તમે તેના સેવનથી સરળતાથી મેળવી શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips- સવારે ઉઠતા જ ચા પીવો છો તો આટલુ જરૂર વાંચી લો-10 નુકશાન