Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Health tips- દહીંમાં મિક્સ કરીને ખાવું આ 5 વસ્તુઓ, બમણું લાભ મળશે

Health tips- દહીંમાં મિક્સ કરીને ખાવું આ 5 વસ્તુઓ, બમણું  લાભ મળશે
, રવિવાર, 30 એપ્રિલ 2017 (13:09 IST)
ગર્મીમાં દહીંનું સેવન તો ઘણા લોકો કરે છે કારણકે તેનાથી શરીરને ઠંડકની સાથે સાથે ક્ખૂબ એનર્જી પણ મળે છે. દહીંમાં ગુડ બેક્ટીરિયા, કેલ્શિયમ વિટામિંસ અને મિનર્લ્સ હોય છે, જે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છેૢ પણ જો તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી ખવાય તો તેના ફાયદા બમણા  અને વધી જાય છે. આજે અમે તમને જણાવીશ તેના વિશે .. 
1. દહીંમાં શેકેલું જીરું 
દહીંમાં સંચણ અને શેકેલું જીરું નાખી ખાવાથી ભૂખ વધે છે. તેની સાથે ડાઈજેશનની સમસ્યા પણ દૂર રહે છે. 
 
2.દહીં અને મધ 
દહીંમાં મધ મિક્સ કરી  ખાઆથી ખૂબ ફાયદો મળે છે. આ એંટીબાયોટિક્નો કામ કરે છે. દહીંને આવી રીતે સેવન કરવાથી મોઢાના અલ્સરથી રાહત મળે છે. 
 
3. દહીં અને કાળી મરી 
દહીંમાં કાળી મરી અને સંચણ મિક્સ કરી ખાવાથી જાડાપણ ઓછું હોય છે અને એક્સ્ટ્રા ફેટ બર્ન હોય છે. 
 
4. દહીં અને ડ્રાઈ ફ્રૂટસ 
દહીંમાં ડ્રાઈ ફ્રૂટસ અને ખાંડ મિક્સ કરી ખાવાથી નબળાઈ દૂર હોય છે. દુપળાપનથી રાહત મળે છે. 
 
5. દહીં અને અજમો
દહીંમાં અજમો મિક્સ કરી ખાવાથી પાઈલ્સની સમસ્યા દૂર હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Beauty tips -વેક્સિંગ પછી થતી પરેશાનીઓથી છુટકારા મેળવો