Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાત્રે કરશો આ કામ તો વધશે બમણું વજન

રાત્રે કરશો આ કામ તો વધશે બમણું વજન
, શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:52 IST)
મોટાપા આજે દરેક માંથી 3 લોકોને ઘેરી રાખેલ છે. આ જાણપણુંના કારણે અમારો શરીર બીજા રોગોનો શિકાર થવા લાગે છે. આ રોગોની મુખ્ય મૂળ કહેવાય છે. 
તેને કંટ્રોલમાં લાવા માટે લોકો ડાઈટ અને એક્સરસાઈજ બન્નેના સહારો લેવે છે. પણ તે કરતા પણ અસર જોવાતું નહી. જેના કારણે અમારા ખાવા-પીવાની ખોટી ટેવ છે. 
 
ભોજનનો સમય- રાત્રે ભોજન પછી તરત સૂવાથી ફૂડ ટ્રાઈગ્લિસરાઈડમાં ફેરવી જાય છે હે તેજીથી વજન વધારે છે. 
 
એકસરસાઈજ- રાત્રે સૂતા પહેલા એકસરસાઈજ કરવાથી ઉંઘ લાવતો મેલાટાનિન હાર્મોન ઓછા બનવા લાગે છે પરિણામ એનાથી વજન વધવા લાગે છે. 

 
હાઈ કેલોરી ફૂડ 
ચોખા , બટાટા  અને મીઠી વસ્તુઓમાં કેલોરી બહુ વધારે હોય છે. રાત્રે તેને વધારે માત્રામાં ખાવાથી વજન વધવા લાગે છે. 
webdunia
મોડે સુધી જાગવું 
7 કલાકથી ઓછી ઉઘ લેવાથી પણ વજન વાળા હાર્મોંસનો લેવલ વધી જાય છે. 
 
વધારે પાણી પીવું 
સૂતા પહેલા જરૂરતથી વધારે પાણી પીવાથી  વાર-વાર બાથરૂમ જવું પડે છે. જેથી ઉંઘ ખરાબ થાય છે અને વજન વધવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. 
 

શરાબ પીવું
સૂતા પહેલા શરાબ પીવાથી કાર્ટિસોલ નામનો સ્ટ્રેસ હાર્મોન બનવા લાગે છે. તેથી પણ ઉંઘ ન આવવાની સમસ્યા થઈ જાય છે જે વજન વધારે છે. 
webdunia
ખોટા કપડા  
રાત્રે સૂતા વાળા કપડા જો કંફર્ટેબલ નહી હોય તો તમે સહી રીતે સૂઈ નહી શકતા જેનાથી વજન વધારતા હાર્મોન લેવલ વધવા લાગે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્થ ટિપ્સ - સવારે ઉઠતા જ ચા પીવો છો તો આટલુ જરૂર વાંચી લો