શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક માણસને ભોજન કરતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી તેમને સ્વાસ્થય લાભ હોય અને દેવી-દેવતાઓની કૃપા મળી શકે. આજે અમે તમને કેટકીજ એવી જ માન્યતાઓ વિશે જણાવી રહ્યા છે. જે પ્રાચીન સમયથી ચાલી રહી છે. જો માણસ આ વાત પર ધ્યાન આપે તો તેને દુર્ભાગ્યથી છુટકારો મળી જાય છે.
અહીં જાણો સંબંધિત વાત
ભોજન કરતા સમયે માણસનો મુખ હમેશા પૂર્વની અને ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ. તેનાથી શરીરને ભોજનથી વધારે ઉર્જા મળે છે.
ત્યાં જ શાસ્ત્ર મુજબ દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને ભોજન કરવું અશુભ ગણાય છે, આ દિશામાં ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ હોય છે.
હમેશા ભોજનના થાળીને કોઈ પાટા કે બાજોટ પર રાખીને જ ભોજન કરવું જોઈએ.
પથારી કે બેડ પર બેસીને ભોજન કરવું, ભોજનની થાળીને હાથમાં લઈ ભોજન કરવું અને ઉભા થઈને ભોજન ક્યારે નહી કરવું જોઈએ. પણ હમેશા નીચે બેસીને જ કરવું જોઈએ. કારણકે ધરતી પર બેસીને ભોજનનું અર્થ માત્ર ભોજન કરવાથી જ નહી. આ એક પ્રકારનો યોગાસન પણ કહી શકાય છે. તે સિવાય ગ્રંથમાં વર્ણિત છે કે પદ્માસનમાં બેસીને ખાવાથી તમે માનસિક તનાવથી દૂર રહો છો.
ભોજન બનાવતા સમયે મન શાંત રાખવું સાથે, તે સિવાય ભોજન બનાવવાથી પહેલા તમારા ઈષ્ટદેવનો ધ્યાન કરવું. કોઈ દેવી-દેવતાના મંત્રનો જાપ પણ કરી શકાય છે.
ભોજન કરતા પહેલા અન્નદેવતા, અન્નપૂર્ણા માતાનો સ્મરણ કરવું જોઈએ.
દેવી- દેવતાઓને ભોજન માટે આભાર આપતા ભોજન કરવું. સાથે જ આ પ્રાર્થના પણ કરવી કે બધા ભૂખ્યાને ભોજન મળે.
ક્યારે પન પિરસાયેલા ભોજનની બુરાઈ ન કરવી. તેથી અન્નનો અપમાન હોય છે.
ભોજન કરતા પહેલા પાંચ અંગ ( બન્ને હાથ, પગ અને મોઢું)ને સારી રીતે ધોવું જોઈએૢ માન્યતા છે કે પલળેલા પગથી ભોજન કરવું બહુ શુભ હોય છે. તેઆથી સ્વાસ્થય લાભ પણ મળે છે અને ઉમ્ર વધે છે.