Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી જોક્સ - પહેલવાન

ગુજરાતી જોક્સ -  પહેલવાન
, શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (17:06 IST)
એક વખત પહેલવાને ફેકૂને થપ્પડ મારી 
ફેકૂએ પુછ્યુ - આ થપ્પડ ગુસ્સાથી માર્યો છે કે મજાકમાં ?
પહેલવાને કહ્યુ - ગુસ્સાથી.. 
ફેકૂ બોલ્યો - તો પછી ઠીક છે. કારણ કે મજાક મને પસંદ નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની